• Invention Theme for Business Agency and Creative Portfolios

    Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s

હેબુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ

હેબુવા ગામના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. પશુપાલનમાં અહી મોટાભાગે મહેસાણી ભેંસ જોવા મળે છે. ગામના લૂકો પશુપાલનના વ્યવસાય થકી આર્થિક રીતે સમૃધ્ધ રહે તે માટે ગામમાં દૂધ મંડળી આવેલ છે.

શ્રી હેબુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની સ્થાપના તારીખ ૮/૧૨/૧૯૭૬ ના રોજ કરવામાં આવેલ છે. જેની રજી. સ્થાપના તારીખ ૨૬/૧૨/૧૯૭૯ છે.

નોંધણી નંબર જી. પ. સે. દૂ. : - ૧૭૧૨૫ તથા કોડ નંબર ૮૮૮ છે.

સંપર્ક : (૦૨૭૬૨) ૨૮૫૩૮૧

 ડેરીના પ્રમુખ અને મંત્રી
 ક્રમાંક
નામ
૧. શ્રી રામજી ફતાજી રાજપૂત (પ્રમુખ)
૨. શ્રી પ્રધાનજી ગણેશજી ઠાકોર (મંત્રી)