હેબુવા ગામમાં આવેલ મંદિરો અને દેવસ્થાનો

ખોડિયાર માતાનું મંદિર

હેબુવા ગામમાં નિશાળ જોડે ખોડીયાર માતાનું મંદિર આવેલ છે. માતા ખોડિયાર પટેલ ભાઈઓની આસ્થાનું કેન્દ્ર વર્ષોથી રહેલું છે. આ મંદિર વિષે વધુ માહિતીનું સંશોધન હજી ચાલુ છે. વેબસાઈટ પર બહુ જલ્દી આ માહિતી મુકવામાં આવશે. કૃપા કરીને થોડી રાહ જોવા વિનંતી.